Reporting to the Institute

Welcome to the Ganpat University parivar!!

 

Hello dear students,

As ACPDC admission process has been completed, as instructed in ACPDC guide lines to follow after allocation of seat you have to report us at institute.

For reporting to institute and confirmation of your seat at Institute of Technology in Ganpat University or in case of any queries contact us on. 

Contact Number :- 9106842808, 9426381475(WhatsApp) Prof. Bhaskar N. Patel 

Email Address :- hodce.bspp@ganpatuniversity.ac.in

Thank You.

 

વ્હાલા વિદ્યાર્થીમિત્રો,

આપ સૌ જાણો છો કે ACPDC  ની  એડમિશન પ્રક્રિયા હવે સમાપ્ત થઈ ગઈ છે અને ACPDC ની ગાઈડ લાઈન પ્રમાણે આપ સૌને હવે કોલેજની અંદર રિપોર્ટિંગ કરવાનું રહેશે તો જે વિદ્યાર્થીઓને કોલેજમાં રિપોર્ટિંગ કરવાનું બાકી રહી ગયું છે તે વિદ્યાર્થી નીચેના કોન્ટેક નંબર ઉપર સંપર્ક કરી સત્વરે કોલેજ નો સંપર્ક કરશો.

પ્રોફેસર ભાસ્કર એન. પટેલ - 916842808, 9426381475 (whatsApp)

hodce.bspp@ganpatuniversity.ac.in

આભાર.

Admission Enquiry
Schedule Online Admission Counselling Meeting with Us